May 7, 2015 | no comments | Uncategorized | by: admin

સુરેન્દ્રનગરમાં પૌરાણિક પાંચાળ ભૂમિ પર તરણેતરના સુપ્રસિધ્ધ મેળામાં લોકોના ઉત્સાહ-ઉમંગમાં સહભાગી બની. માલધારી-રબારી યુવક-યુવતીઓના ઊર્જાભર્યા લોકનૃત્યો, ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા પહેરવેશ, રંગબેરંગી છત્રીઓ, ભજનો… આ બધા ઉપરાંત અહીં ગામડાઓમાં મૂળેથી રમાતી રમતોને પુન:જીવંત કરવાના આશયથી ૧૨માં ‘ગ્રામીણ ઓલમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું હતું,

વધુ વાચો →

May 6, 2015 | no comments | Uncategorized | by: admin

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવી રહેલ ‘સ્વચ્છતા દિવસ’ અંતર્ગત જેમણે 100% શૌચાલયની કામગીરી પૂર્ણ કરેલ છે તેવા ગુજરાતના 3088 ગામડાંઓના સરપંચો તથા 24 નગરપાલિકાઓના પદાધિકારીઓને બીરદાવવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સમારંભમાં હાજરી આપી. નરેન્દ્રભાઈ ભારતના પહેલા એવા વડાપ્રધાન છે કે જેમણે અત્યંત જરૂરી એવું દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું. તેમને સ્વચ્છ ગુજરાતની ભેટ આપીને તેમના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી એ ગુજરાત માટે ગૌરવની બાબત બની રહેશે.
વધુ વાચો →

May 5, 2015 | no comments | Uncategorized | by: admin

कारगिल विजय दिवस हमारे जांबाज़ सैनिको की वीरता, शौर्य और बलिदान की याद दिलाता है | मातृभूमि के अमर शहीदों को शत् शत् नमन..!
भारत माता की जय
વધુ વાચો →

Jayantibhai Kavadiya

Minister of State

Panchayat, Rural Housing & Rural Development (All Independent Charge), Co-operation

Office:

Sachivalaya Gandhinagar, Gujarat State, India

Party:

BJP – Bharatiya Janta Party

About:

He started his career as chairman of Morbi Nagarik Bank. In 1995, he participated for election from BJP for the first time from Muli area; he won election and elected as the Member of Legislative Assembly (MLA). He won in elections in 1998, 2002 and 2012. He has been serving as Panchayat, Rural Housing & Rural Development (All Independent Charge), Co-operation since 2012.